તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પ્રખરતા શોધ કસોટીમાં તપોવન સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થી વોરા દર્પણે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેણે આ પરીક્ષામાં 99.62 પી.આર મેળી રાજ્યકક્ષાએ સ્થાન પ્રાપ્ત કરી સ્કોલરશીપ મેળવી હતી. પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યકક્ષાએ 1000 જેટલા વિદ્યાર્થીઓએ દર્પણે ઉપરોકત સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...