તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Poor Widows Abandoned Sisters Impaired Elderly Get Monthly Pension Food Grains 073047

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબ વિધવા, ત્યક્તા બહેનો, અશક્ત વૃદ્ધોને માસિક પેન્શન, અનાજ અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગરીબ વિધવા, ત્યક્તા બહેનો અને અશક્ત વૃદ્ધોને આજીવન માસિક પેન્શન, અનાજ આર કે. પટેલ લો ફાર્મ અને શ્રીરામ ટ્રસ્ટ આપશે. તા. 14 મકરસંક્રાંતિએ સવારે 10 થી 5 જરૂરિયાતમંદ બહેનો, વૃદ્ધોએ સંસ્થાના કાર્યાલય બાપા સીતારામ ચોક, રૈયા રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે ફોર્મ ભરી પરત કરવાના રહેશે. મકરસંક્રાંતિએ ઉપરોક્ત પ્રકારના બહેનો, વૃદ્વોને આજીવન દત્તક લેવાનો પણ નિર્ણય કરાયો છે. શારીરિક અપંગ અને હાજરી આપી શકે તેમ ન હોય તેઓ માટે 7 દિવસ સુધીમાં ફોર્મ ભરવા અને પત્રવ્યવહારથી ફોર્મ મગાવવાની છૂટ રહેશે. ફોર્મ ભરાયા બાદ જરૂરી તપાસ કરી સંસ્થા ઉપરોક્ત સેવાનો લાભ લાભાર્થીને આપશે. આ સેવાયજ્ઞમાં અન્નદાન આપવા ઇચ્છુકોએ સંસ્થાનો સંપર્ક સાધવો. સંસ્થા તરફથી 74 અશક્ત ગરીબ વૃદ્ધોને આજીવન દત્તક લઇ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો