તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમન પ્લોટમાં શહીદોની યાદીમાં કરાયું વૃક્ષારોપણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પુલાવમા શહીદ થયેલા જવાનોની કાયમી સ્મૃતિરૂપ મવડી વિસ્તારના કોમન પ્લોટમાં આદર્શ સિટી પરિવારના સભ્યો તરફથી 24 ફેબ્રુઆરીના 40 વીર શહીદ જવાનના નામે 40 રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ રોપાઓનો ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. શહીદોની શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારો માટે રૂ. 11111નો ફાળો અપાયો હતો. આદર્શ સિટી પરિવારના મિત્રો, કમિટીના સભ્યો, વોર્ડના નગરસેવક, બાળકો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો