તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RSSના 1200થી વધુ સ્વયંસેવકોનું પથ સંચલન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ મહાનગર દ્વારા દર વર્ષે તરુણ સ્વયંસેવકોનું પથ સંચલન (રૂટ માર્ચ) શહેરના મુખ્યમાર્ગો પરથી નીકળ્યું હતું. જેમાં 1200થી વધુ સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. રવિવારે સાંજે 5 કલાકે શેઠ હાઈસ્કૂલ સામે ગાયત્રીનગર ખાતે યોજાયેલા પથ સંચલનમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઘોષના તાલ સાથે જોડાયા હતા.રાજકોટ આરએસએસના મહાનગર પ્રચાર પ્રમુખ, મહાનગર સંઘચાલક અને મહાનગર કાર્યવાહ સહિતનાઓની આગેવાનીમાં શહેરના મુખ્યમાર્ગો પરથી સ્વયંસેવકોનું પથ સંચલન નીકળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો