તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Parliamentary Jain Major Sangh39s Executive Members Sunday Election 035122

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનકવાસી જૈન મોટા સંઘની કારોબારી સભ્યોની રવિવારે ચૂંટણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી તારીખ 3 માર્ચને રવિવારે સ્થાનકવાસી જૈન મોટા સંઘના 17 સભ્યની ચૂંટણી યોજાશે. સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના 4 હોદ્દેદારો અને 17 કારોબારી સભ્યની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. બાકીના 17 સભ્યની ચૂંટણીમાં 19 સભ્યની ઉમેદવારી હોવાથી આગામી તારીખ 3 માર્ચને રવિવારે સવારે 9થી સાંજે 5 કલાક સુધી સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી ઉપાશ્રયે ચૂંટણી યોજાશે. જેમાં સર્વે મોટા સંઘના મતદારોને મતદાન કરવા માટે સમયસર આવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો