તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાળો બોલવાની ના કહેતા બે યુવક પર પિતા-પુત્રનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | તાલુકાના સરધારમાં ગાળો બોલવાની ના કહેતા બે યુવક પર પિતા-પુત્રે હુમલો કર્યો હતો. સરધારમાં રહેતો અશ્વિન છગનભાઇ સોરોલિયા (ઉ.વ.19) શનિવારે બપોરે પોતાના ઘરે હતો ત્યારે તેના ઘર નજીક દેવરાજ દેવીપૂજક અને તેનો પુત્ર મયલો ગાળો બોલતા હોય અશ્વિને ગાળો બોલાવાની ના કહી હતી, જેથી બંને ઉશ્કેરાયા હતા અને લાકડીથી હુમલો કર્યો હતો. અશ્વિન પર હુમલો થતાં તેને બચાવવા દોડેલા હિતેષ પર પણ બંને લાકડીથી તૂટી પડ્યા હતા. હુમલામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થતાં હિતેષને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે દેવરાજની ફરિયાદ પર બાદ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો