તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છ ગામની 200 કરોડની જમીન ખાલસા કરવા હુકમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ તાલુકાના છ ગામોની 56 એકર જેટલી જમીન સરકારી કે ખાનગી માલિકીની, તે મુદ્દે ચાલતા આઠ કેસમાં પ્રાંત અધિકારી જે.કે. જેગોડાએ તમામ ખાનગી આસામીઓના દાવા કાઢી નાખી અંદાજે 200 કરોડની આ જમીન સરકારી માલિકીની હોવાનું ઠરાવી તે ખાલસા કરવા હુકમ કર્યો છે.

પ્રાંત અધિકારી જે.કે. જેગોડાએ જણાવ્યું હતું કે, તરઘડિયા સરવે નં.42ની 7 એકર 16 ગૂંઠા, બેડી સરવે નં.151 અને 153ની 16 એકર 20 ગૂંઠા, ઠેબચડા સરવે નં.145ની 3 એકર 11 ગૂંઠા, સરવે નં.12 અને 10ની 21 એકર, ચાંચડિયા સરવે નંબરની 7 એકર 66 ગૂંઠા અને મહિકા સરવે નં.207ની 28 ગૂંઠા જમીનની માલિકીના કેસો લાંબા સમયથી ચાલતા હતા.

આ કેસમાં તમામ પક્ષકારોને સાંભળી આધારા-પુરાવાઓ ચકાસ્યા બાદ તે સરકારી માલિકીની હોવાનું ઠરાવાયું છે.

રાજકોટ, મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2019

| 5
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો