તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News On The Subject Of 39glory Of Faith39 Children Presented An Allegory About Jalaramba39s Life 072611

‘શ્રદ્ધાનો મહિમા’ વિષય પર બાળકોએ જલારામબાપાના જીવન વિશેનું રૂપક રજૂ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી રાજકોટ દ્વારા જલારામ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરે બાળકોએ શ્રદ્ધાનો મહિમા વિષય પર જલારામ બાપાના પરચા પર રૂપક રજૂ કર્યું હતું. કિશોરભાઇ ઘેલાણી, પલક આડઠક્કર, મહેક પજવાણી, મિરાજ, અંકિત સાયાણી, શુભમ પૂજારા, દિવ્યાબેન સાયાણી, માનસીબેન શિંગાળાએ અભિનય કર્યો હતો.રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારમાં રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંત ચોટાઇ, ડો.હિમાંશુ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...