તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News On The 28th Meeting Of The Construction Committee Road Works Will Come Up 072553

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંધકામ સમિતિની 28મીએ બેઠક, માર્ગના કામો આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની આગામી બેઠક 28ના મળનારી છે. બેઠકમાં રાજ્ય સરકારે ફાળવેલા કામોને બહાલી અપાશે. ગ્રામ્ય વિસ્તારોના માર્ગો બનાવવા પર ભાર મૂકાશે. ગત કારોબારીની બેઠકમાં 15 લાખ રૂપિયાથી વધુના કામો સીધા કારોબારી સમિતિમાં અને એ સિવાયના કામો જ બાંધકામ સમિતિ મારફત કરાય તેવો ઠરાવ કરાયો હતો. જો કે સામાન્ય સભામાં આ ઠરાવ પસાર થયો ન હતો જેથી બાંધકામના દરેક કામો પહેલા બાંધકામ સમિતિમાં આવશે અને ત્યારબાદ મંજૂરી માટે કારોબારી સમિતિમાં જશે. બાંધકામ સમિતિના ચેરમેન મગન મેટાળીયાના જણાવ્યા અનુસાર સમિતિમાં મોટા કામો રાજ્ય સરકાર તરફથી અપાય છે તેથી તેમાં કોઈ વાંધો હોતો નથી અને તુરંત જ મંજૂર કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો