તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Nsui Celebrated The Fireworks Fallout To Give An Answer To The Crop 035652

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક.ને જડબાતોડ જવાબ અપાતા NSUIએ ફટાકડા ફોડી ઉજવણી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : પુલવામામાં થયેલા આતંકી હુમલાનો સોમવારે મધરાતે ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે ત્યારે રાજકોટના કેકેવી હોલ ખાતે એનએસયુઆઇ દ્વારા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, તેમજ મીઠાઇ વહેંચીને ભારતીય વાયુસેનાની કામગીરીને બિરદાવી હતી. આ ઉજવણીમાં એનએસયુઆઇના પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ ડેર, રાજકોટના ઉપપ્રમુખ રોહિત રાજપૂત, કરણ લાવડિયા, અભિ તલાટિયા, હર્ષ આશર સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો