તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાયડુ ટ્રોફી : સૌરાષ્ટ્ર 169, હિમાચલ 111/3

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોમવારથી નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર-હિમાચલ પ્રદેશ વચ્ચે ચાર દિવસીય મેચનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રે ટોસ જીતી પહેલી ઇનિંગના દાવમાં 169 રન બનાવી ઓલઆઉટ થઇ છે. જય ગોહિલે 92 બોલમાં 8 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 70 રન કર્યા હતા. જ્યારે હિમાચલના એ.જામવાલે 6 અને રાઘવ બલીએ 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ પહેલો દાવ લેવા ઉતરેલી હિમાચલની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટ ગુમાવી 111 રન કર્યા છે. એસ.પુરોહિત 37 અને એન.શર્મા 18 રને દાવમાં છે. સૌરાષ્ટ્રના પાર્થ ભૂતે 17માં 4 ઓવર મેડન ફેંકી 39 રન આપી 3 વિકેટ મેળવી છે. સૌરાષ્ટ્રના 169 રન સામે હિમાચલ 58 રન પાછળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો