તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News More Than Four Cases Of Swine Flu Were Positive The Total Was 171 035028

સ્વાઈન ફ્લૂના વધુ ચાર કેસ પોઝિટિવ, કુલ આંક 171 થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાઈન ફ્લૂના વધુ ચાર કેસ પોઝિટિવ, કુલ આંક 171 થયો
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં સોમવારે વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં કબીર ટેકરી, મોરબીનાે 32 વર્ષના યુવાન, રાજકોટમાં કસ્તુરી એપાર્ટમેન્ટ, નાનામવા રોડ પર રહેતા 70 વર્ષના વૃધ્ધ, જસદણમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ તેમજ સાણથલીના યુવાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...