તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News More Than 27000 Successful Operation Of Piles Fistula By Dr Vakaria 070537

ડો.વેકરિયા દ્વારા હરસ, ભગંદરના 27 હજારથી વધુ સફળ ઓપરેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.એમ.વી.વેકરિયા દ્વારા હરસ, ભગંદર, ફીશરના અત્યાર સુધીમાં 27 હજારથી વધુ સફળ ઓપરેશન કરી અનેક લોકોને સાજા કર્યા છે. 253 જેટલા નિ:શુલ્ક નિદાન કેમ્પમાં સેવા આપી દર્દીઓને પોતાની તબીબી સેવાનો લાભ આપ્યો છે. અનેક એવોર્ડથી તેઓની સન્માનિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...