તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Mily Shah Was The First Winner In National Level In The Elite Contest Of Saurashtra Zone 072038

સૌરાષ્ટ્ર ઝોનની વકતૃત્વ હરીફાઇમાં મીલી શાહ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમે વિજેતા થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનીયર્સ ઇન્ડિયા દ્વારા આઇ.ઇ.આઇ.સેન્ટર રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની વકતૃત્વ હરીફાઇ યોજાઇ હતી. વી.વી.પી.ના કમ્પ્યુટર ઇજનેરી વિભાગ સેમેસ્ટર-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મીલી શાહે આ હરીફાઇમાં રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણીએ ‘ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફોર અપ્લીફ્ટમેન્ટઓફ સોસાયટી’ વિષય પર વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...