તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડની વિવિધ પરીક્ષામાં મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ પરીક્ષામાં રાજકોટ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, હિન્દી, સોશિયલ સાયન્સ, કમ્પ્યૂટર, ટેલેન્ટ હન્ટ વિષય પર લેવાયેલી પરીક્ષામાં રાજકોટ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અંદાજે 50 પદક મેળવ્યા હતા. બે વિદ્યાર્થીઓએ સ્પેશિયલ ઇનામ રૂપે પેન મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...