રાજકોટમાં CAAના સમર્થનમાં વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપવા રાષ્ટ્રીય એકતા સમિતિએ ગુરુવારે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી જ્યુબિલી બાગ ગાંધીજીના સ્ટેચ્યૂ સુધી 2.કિ.મી. લાંબી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તિરંગા યાત્રામાં બે કિલોમીટર લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. }તસવીર : પ્રકાશ રાવરાણી*photocaption*
અન્ય સમાચારો પણ છે...