તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Making A Target Of Sbi As It Is Refunded Without Checking The Footage 071044

ફૂટેજ ચેક કર્યા વગર રિફંડ આપી દેવાતું હોવાથી SBIને ટાર્ગેટ બનાવતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકના ડેબિટકાર્ડ મળ્યા હતા, રાજકોટમાં આરોપીઓએ એસબીઆઇને જ ટાર્ગેેટ બનાવી હતી. ટ્રાન્ઝેક્શન ફેલ ગયાની બેંકમાં ફરિયાદ કરવામાં આવે ત્યારે બેંકના જવાબદાર કર્મચારીઓ દ્વારા એ ઘટનાના ફૂટેજ ચેક કર્યા વગર અઠવાડિયામાં જ ફરિયાદીના ખાતામાં રકમ જમા કરાવી દેવામાં આવતી હતી, જ્યારે અન્ય બેંક વિવિધ મુદ્દે તપાસ કરી વિસેક દિવસ જેટલો સમય પસાર કરતી હોવાથી ચીટર ગેંગે એસબીઆઇને ટાર્ગેટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...