તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપ્રિયદાસજીએ હરિ સંસ્કાર કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો-યુુવાનો-બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી, SGVP ગુરુુકૂળ રીબડા ખાતે મૂ્ર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, ભકિતપ્રકાશદાસજી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક વિધિ સાથે હરિ સંસ્કાર કેન્દ્રનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માવજીભાઇ ઘેલાણી, સાગરભાઇ કોરાટ, જયેશભાઇ સોરઠિયા, ચંદ્રેશભાઇ ઘેલાણીની ઉપસ્થિતિમાં વલ્લભભાઇ ઘેલાણીના ધર્મપત્ની રતનબા તરફથી ગુરુકૂળને જમીન અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભકતો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...