તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોમાઇ માતાજીને નેવૈદ્ય પ્રસાદ ધરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા અજાગીયા પરિવાર દ્વારા મોમાઇ માતાજીને નેવૈદ્ય પ્રસાદ ધરવાનો કાર્યક્રમ 13 એપ્રિલના સાંજે 7 થી 8.30 કલાકે કોઠારિયા રીંગ રોડ, બાયપાસ, શ્યામ મંદિર રાજકોટ ખાતે ધરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં સર્વે અજાગીયા પરિવારજનોએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના, પૂજા, અર્ચન કરવા આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...