• Gujarati News
  • National
  • રાજકોટ | શિવાનંદમિશન રાજકોટ દ્વારા દિવ્ય જીવન સંઘના સહકારથી દંત

રાજકોટ | શિવાનંદમિશન રાજકોટ દ્વારા દિવ્ય જીવન સંઘના સહકારથી દંત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શિવાનંદમિશન રાજકોટ દ્વારા દિવ્ય જીવન સંઘના સહકારથી દંત ચિકિત્સા કેમ્પનું 28 માર્ચને મંગળવારે સવારે 9 થી 10 શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જલંધર બંધ યોગ પધ્ધતિથી ઇન્જેકશન વગર વિનામૂલ્યે દાંત કાઢી અપાશે. જરૂરિયાતમંદ વૃધ્ધ દાંતના દર્દીઓને બત્રીસી ટોકન દરે બનાવી અપાશે. દંત વૈદ્ય ડો.જયસુખ મકવાણા અને તેમની ટીમ કેમ્પમાં સેવા આપશે.

શિવાનંદ ભવનમાં આજે નિ:શુલ્ક દંત ચિકિત્સા શિબિરનું આયોજન

અન્ય સમાચારો પણ છે...