• Gujarati News
  • National
  • રાજકોટ | ઘેડિયાકોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કોળી સમાજના લગ્ન

રાજકોટ | ઘેડિયાકોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કોળી સમાજના લગ્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઘેડિયાકોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કોળી સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે નિ:શુલ્ક વેવિશાળ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. ગત વર્ષે મંડળ દ્વારા આયોજિત પસંદગી મેળાને મળેલી સફળતાને ધ્યાનમાં રાખી વર્ષે પણ પસંદગી મેળાના આયોજન કરાશે. લગ્ન ઉત્સુકો ઉમેદવારોએ નામ નોંધણી માટે દેવુભાઇ કરગઠિયા, ઘનશ્યામભાઇ, પરબતભાઇનો સંપર્ક સાધવા ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.

ઘેડિયા કોળી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વેવિશાળ કેન્દ્રનું સંચાલન

અન્ય સમાચારો પણ છે...