• Gujarati News
  • National
  • રાજકોટ | મૂકબધિર બાળકો તથા કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને સ્પીચની

રાજકોટ | મૂકબધિર બાળકો તથા કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને સ્પીચની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મૂકબધિર બાળકો તથા કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને સ્પીચની તાલીમ આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ માનદવેતનથી સ્પીચ થેરાપીસ્ટ તરીકે સેવા આપવા ઇચ્છુકો માટે યોજના શરૂ કરી છે. યોજના હેઠળ બધિર બાળકોને અને કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને સ્પીચની તાલીમ આપવા ઇચ્છુકોએ ડિગ્રી પ્રમાણપત્ર, અનુભવનની વિગત સાથે વિરાણી બહેરા મૂંગા શાળા, ઢેબર રોડ ખાતે સંપર્ક સાધવો.

વિરાણી બહેરા મૂંગા શાળા દ્વારા સ્પીચ થેરાપિસ્ટ સેવાને નિમંત્રણ

અન્ય સમાચારો પણ છે...