• Gujarati News
  • National
  • રાજકોટ | સરસ્વતીવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓની આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરવા વર્ષ

રાજકોટ | સરસ્વતીવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓની આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરવા વર્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરસ્વતીવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓની આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરવા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. હરીફાઇમાં વિજેતા થનાર ખેલાડીઓને સન્માનિત કરતો સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજેતા બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ અપાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્ય સંજયભાઇ હિરાણી, નગરસેવિકા દક્ષાબેન ભેંસાણીયા વગેરે હાજર રહ્યા હતા.

સરસ્વતી શાળા દ્વારા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી બહુમાન કરાયું

અન્ય સમાચારો પણ છે...