સમૂહલગ્ન/નોટબુક વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રામાનંદચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ 6મેના રોજ યોજાશે. 11 કન્યાઓના લગ્ન કરાવી અપાશે. સમૂહલગ્નમાં ભાગ લેવા ઇચ્છુકોએ નેહરૂનગર, 80 ફૂટનો રોડ, જય સીયારામ ટ્રસ્ટનો સંપર્ક સાધવો.

{ લીંબાસિયાપરિવાર દ્વારા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ વંદે માતરમ્ યુનિવર્સિટી રોડ, પંચાયતચોક રાજકોટમાં સવારે 9 કલાકથી સ્ટોક રહેતા સુધીમાં કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...