તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તળપદા કોળીનો રવિવારે યોજાશે સમૂહલગ્નોત્સવ

તળપદા કોળીનો રવિવારે યોજાશે સમૂહલગ્નોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તતળપદા કોળી પટેલ યુવક મંડળ રાજકોટ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રવિવારે સિટી એસટી વર્કશોપ ગ્રાઉન્ડ, 80 ફૂટ રોડ ચોકડી, ભાવનગર રોડ ખાતે 27મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. સમૂહલગ્નોત્સવમાં 44 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. રવિવારે સમૂહલગ્નોત્સવમાં સવારે 5 કલાકે જાન આગમન, 6 વાગ્યે મંડપ રોપણ, 10 વાગ્યે હસ્ત મેળાપ અને બપોરે 2.30 વાગ્યે જાન વિદાય થશે.

અન્ય સમાચારો પણ છે...