તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જયદેવ ઉનડકટ, શેલ્ડન જેક્સનનો રેસ્ટ ઓફ ઇન્ડિયામાં સમાવેશ

જયદેવ ઉનડકટ, શેલ્ડન જેક્સનનો રેસ્ટ ઓફ ઇન્ડિયામાં સમાવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇસામેના ઘોર પરાજય બાદ નિરાશામાં સરકેલી સૌરાષ્ટ્રના બે ખેલાડીઓ માટે થોડા રાહતના સમાચાર છે. રણજી ચેમ્પીયન મુંબઇ સામે ઇરાની ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી રેસ્ટ ઓફ ઇન્ડીયાની ટીમમાં સૌરાષ્ટ્રના મીડલ ઓર્ડર બેટ્સમેન શેલ્ડન જેક્સન અને ડાબોડી મીડીયમ પેસર જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે રેસ્ટ ઓફ ઇન્ડીયાની ટીમમાં ચેતેશ્વર પુજારાનો સમાવેશ નહી કરાતા ભારે આશ્ચર્ય ઉપજ્યુ હતું.

રેસ્ટઓફ ઇન્ડીયાની ટીમ:કે એસભરત,ફૈઝ ફઝલ, કરૂણ નાયર, શેલ્ડન જેક્સન, નમન ઓઝા(કેપ્ટન), સ્ટુઅર્ટ બીન્ની, શાહબાઝ નદીમ, જયન્ત યાદવ, નથુ સીંઘ,જયદેવ ઉનડકટ,બરીન્દર સ્રાન, ક્રિશ્ના દાસ, સુદીપ ચેટરજી, ઇઆન દેવ સીંઘ, અક્ષય વખારે.

અન્ય સમાચારો પણ છે...