• Gujarati News
  • National
  • વિપશ્યના જૂના સાધકો માટે ધ્યાન કાર્યક્રમ

વિપશ્યના જૂના સાધકો માટે ધ્યાન કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રવિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા વિપશ્યના જૂના સાધકો માટે 18મી સપ્ટેમ્બરના સવારે 8 થી 10 ધ્યાન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યુનિવર્સિટી રોડ, માસૂમ સ્કૂલમાં યોજાશે. જૂના સાધકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી સિટી ઓફિસનો સંપર્ક સાધવો. સૌરાષ્ટ્ર વિપશ્યના સેન્ટર દ્વારા જૂના સાધકો માટે સમયાંતરે ધ્યાન અંગેની શિબિર અને અનેક કાર્યક્રમો યોજવામાં આવે જેનો મોટી સંખ્યામાં શહેરના લોકો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...