• Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ યુનિટ નં 3 દ્વારા સભ્ય બહેનો

રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ યુનિટ નં-3 દ્વારા સભ્ય બહેનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ યુનિટ નં-3 દ્વારા સભ્ય બહેનો માટે 19મી સપ્ટેમ્બરને સોમવારે સાંજે 5 કાલકે કેસરીયા વાડી, કરણપરા ખાતે ખીરની સ્પર્ધા સાથે વકતૃત્ત્વ હરીફાઇ યોજાશે. કાર્યક્રમમાં વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા ઉપસ્થિત રહેશે. નવરાત્રીની લહાણી, ગરબાના પાસનું વિતરણ કરાશે. કાર્યક્રમના સફળ આયોજન માટે રંજબેન કોટક, હેમાબેન કક્કડ, કંચનબેન કોટેચા તથા અન્ય સભ્ય બહેનો સહકાર આપશે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સખી મહિલા વૃંદ દ્વારા વકતૃત્ત્વ, ખીરની સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...