• Gujarati News
  • National
  • રાજકોટ | ટીસીએસ દ્વારા નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ 2016 તાલુકા કક્ષાએ

રાજકોટ | ટીસીએસ દ્વારા નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ 2016 તાલુકા કક્ષાએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ટીસીએસ દ્વારા નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ 2016 તાલુકા કક્ષાએ યોજાઇ હતી. મોદી સ્કૂલ ઇશ્વરિયાની ધોરણ 9-10 સીબીએસઇની ત્રણ ટીમ પસંદ થઇ હતી. ટીમમાં પડાયા મારૂક, સિનોજિયા ફેનિસ, દલસાણિયા નેવિલ, કાસુંદ્રા મિહિર, હિંગુ આનંદી, ગોસાઇ મૈત્રીનો સમાવેશ થયો હતો. ટીમ આઇ.ટી.ક્વિઝમાં સ્ટેટ લેવલે પસંદ થઇ હતી. વિદ્યાર્થીઓની સફળતાને સર્વેએ બિરદાવી હતી.

IT ક્વિઝમાં મોદી સ્કૂલ સ્ટેટકક્ષાએ પસંદ

અન્ય સમાચારો પણ છે...