તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |ખેલ મહાકુંભનીજિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્

રાજકોટ |ખેલ મહાકુંભનીજિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ખેલ મહાકુંભનીજિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. શેખ શમદ 100-200-400 મીટર દોડમાં પ્રથમ, કિહોર કૃણાલ 400 મીટર દોડમાં તૃત્તીય, ખીચી અર્જુન 800 મીટર અને 1500 મીટર દોડમાં પ્રથમ, ચૌહાણ વિરાજ ઊંચી કૂંદ, લાંબી કૂંદમાં પ્રથમ તથા ઠાકુર સાગર ગોળા ફેંકમાં અને યાદવ નરેશ ચક્રફેંકમાં પ્રથમસ્થાને વિજેતા થયો હતો.

દોડ, ઊંચી કૂંદ, લાંબી કૂંદ, ગોળા ફેંકની રમતગમતમાં ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...