તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |અક્ષર સ્કૂલ દ્વારા 25મી સપ્ટેમ્બરના બપોરે 3.30 થી 8.30

રાજકોટ |અક્ષર સ્કૂલ દ્વારા 25મી સપ્ટેમ્બરના બપોરે 3.30 થી 8.30

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |અક્ષર સ્કૂલ દ્વારા 25મી સપ્ટેમ્બરના બપોરે 3.30 થી 8.30 કલાકે સાયન્સ ફેર અને આર્ટ એક્ઝિબિશન મનપા વોર્ડ નં-9ની ઓફિસ સામે, ચંદન પાર્ક મેઇન રોડ, 150, ફૂટ રિંગ રોડ ખાતે યોજાશે. સાયન્સ ફેર અને આર્ટ, ક્રાફ્ટ, ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. બાળકો માટે વિવિધ રાઇડ્સ તેમજ ફ્રી ફનફેર યોજાશે. કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઇ માકડિયા, ચેરમેન અજયભાઇ રાજાણી, આચાર્ય એન.ડી.વઘાસિયા તથા ટ્રસ્ટીઓ, સભ્યો હાજર રહેશે.

માહિતી |અક્ષર સ્કૂલ દ્વારા સાયન્સ ફેર અને આર્ટ એક્ઝિબિશન

અન્ય સમાચારો પણ છે...