તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યુનિકવિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મી ઓગસ્ટના ગુરુવારે વિકલાંગ વિકાસ કેન્દ્ર, શાળા નં-55, આનંદનગર ખાતે બે સેવા પ્રકલ્પો શરૂ કરાયા હતા. જેમાં પ્રથમ દર ગુરુવારની જેમ સવારે 8 થી 10 આયુર્વેદિક નિદાન, સારવારની સેવા શરૂ કરાઇ હતી. આયુર્વેદિક ડો.કેતન ભીમાણી દર્દીઓને તાવ, શરદી, કફ, શ્વાસની તકલીફ, ચર્મ રોગ, સાંધાના દુ:ખાવા, થાઇરોડ, હરસ, મસામાં નિદાન કરી સારવાર આપશે. સેવા વિનામૂલ્યે આપશે. દ્વિતીય સેવા પ્રકલ્પમાં શાળા નં-55ના આંગણવાડીના બાળકો માટે ડો.યજ્ઞેશ કારિયાના સહકારથી દંત ચિકિત્સા શિબિર યોજાઇ હતી. બાળકોને નિ:શુલ્ક દાંતની તપાસ કરી જરૂરી માહિતી આપી હતી. પ્રમુખ શૈલેષ પંડયા વગેરે હાજર રહ્યા હતા.

ધાર્મિક | ગંગેશ્વર મહાદેવની 15મીએ વરણાગી ફુલેકંુ નીકળશે

આરોગ્ય | સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા અંગદાન દિનની ઉજવણી કરાઇ

સામાજિક | દિવ્યતેજ સ્કૂલ દ્વારા વ્યસનમુક્તિ જન જાગૃતિ કાર્યક્રમ

ધાર્મિક | બગેશ્વર મહાદેવ મંદિરે 20મીએ સદ્દભાવના દિવસ યોજાશે

સહાયતા | બહેનો માટે રોજગારલક્ષી નિ:શુલ્ક વિવિધ વર્ગ સંપન્ન થયા

પરિણામ | B.D.S T.Y NEW THIRD YEARનું પરિણામ જાહેર

યુનિક વિકલાંગ ચેરિ. ટ્રસ્ટ દ્વારા સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો