તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કોઠારિયા સોલન્ટ પાસે કૂતરાંએ બચકું ભર્યું અને તેના માલિકે યુવકને છરીનો ઘા ઝીંક્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠારિયા સોલન્ટ પાસે કૂતરાંએ બચકું ભર્યું અને તેના માલિકે યુવકને છરીનો ઘા ઝીંક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુલાબનગરમાંયુવક પાલતું શ્વાનનો ભોગ બન્યો હતો. શ્વાને બચકું ભર્યા બાદ તેના માલિકે યુવકને છરીનો ઘા ઝીંકતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ગુલાબનગરમાં રહેતા જાહિદભાઇ અબ્બાસભાઇ દલ તેમના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા ધમા બાવાજીના પાલતું શ્વાને જાહિદભાઇને બચકું ભરી લેતાં શ્વાનને ઘરમાં રાખવાનું કહેતા ધમાએ જાહીદને છરી ઝીકી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો