તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટ્રેન નીચે પડતું મૂકી યુવકનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન નીચે પડતું મૂકી યુવકનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રવિવારેસવારે 11.30 વાગ્યાના અરસામાં આમ્રપાલી ફાટક પાસેથી ટ્રેન પસાર થઇ હતી ત્યારે એક યુવક ટ્રેન નીચે આવી જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કાપડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસે તપાસ કરતા મૃતક કિસાનપરામાં રહેતો દિશાંત અશ્વિનભાઇ ઠાકર (ઉ.વ.30) હોવાનું ખુલ્યું હતું. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેન પસાર થઇ ત્યારે દિશાંતે દોડીને ટ્રેન નીચે ઝંપલાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો