તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાળો બોલવાની ના કહેતાં યુવક પર છરીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાળો બોલવાની ના કહેતાં યુવક પર છરીથી હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચુનારાવાડમાંકૈલાસ પાન નામની દુકાન પાસે રહેતો અજય રામજીભાઇ ધાપા (ઉ.વ.25) શનિવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે તેના ઘર નજીક સાહીલ ઇમ્તિયાઝ ચૌહાણ અને અભય કડવા શિયાળ ગાળો બોલતા હોય અજયે બંનેને ગાળો બોલવાની ના કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા. સાહીલે છરીનો ઘા ઝીંક્યો હતો તેમજ અભયે પાઇપથી હુમલો કરતા ઘવાયેલા અજય ધાપાને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો