તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હરિભક્તો માટે 28 અેકસ્ટ્રા બસ દોડાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિભક્તો માટે 28 અેકસ્ટ્રા બસ દોડાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઠ શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રી થતાં ગરમીનો અનુભવ


છેલ્લાચાર-પાંચ દિવસથી અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે રાજકોટ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. સાથો સાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં રાજકોટ સહિત રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી વધુ નોંધાતા ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 35.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર સાબિત થયું હતું. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

રક્ષાબંધનનો તહેવાર બે દિવસ પછી આવવાનો છે ત્યારે બહેનોએ તેમના વીરા માટે પોતાની પસંદગીની રાખડી ખરીદવાની શરુઆત કરી દીધી છે. રાખડીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. તસવીર: રવિ ગોંડલીયા

\\\"રક્ષા\\\'ની ખરીદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો