તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા તિરંગાનું નિ:શુલ્ક શહેરના કિસાનપરા ચોક સહિતના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા તિરંગાનું નિ:શુલ્ક શહેરના કિસાનપરા ચોક સહિતના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા તિરંગાનું નિ:શુલ્ક શહેરના કિસાનપરા ચોક સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં દેશ પ્રેમની ભાવના કેળવાય તે માટે રાજકોટ સહિત ગુજરાતમાં તિરંગાનું વિનામૂલ્યે વિતરણ થયું હતું. પ્રથમ તિરંગો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરાયો હતો.

તિરંગાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો