તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | બોચાસણવાણીઅક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાયના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બોચાસણવાણીઅક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાયના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બોચાસણવાણીઅક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાયના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર અને ધર્મ, સંસ્કૃતિ, શુધ્ધ પ્રેમ અને અનેક લોકોના દુખ, દર્દને દુર કરનાર પ્રમુખસ્વામી મહારાજની 13મીએ થયેલા અક્ષરવાસ બદલ વી.વી.પી.કોલેજના ચેરમેન, પ્રમુખ પ્રવીણભાઇ મણિયારે ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરતા પ્રમુખ સ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેઓના સદ્દગત આત્માની શાંતિ અર્થે સર્વે વીવીપી સ્ટાફ પરિવારે પ્રાર્થના કરી હતી.

પ્રમુખ સ્વામીજીને વી.વી.પી. દ્વારા શ્રધ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો