તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જિલ્લાકક્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની હેત્વી થાનકીએ જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણી આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમવા જશે.


રાજકોટ | જિલ્લાકક્ષાનીશાળાકિય રમોત્સવ 2016-17 જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોજાયો હતો. જેમાં ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની ઘેટીયા હેત્વી રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામી હતી. તેણીની સફળતાને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત શાળાના વિદ્યાર્થી સ્વપ્નિલ સરેલીયાએ અન્ડર-19 બેડમિન્ટનની રમતમાં ડિસ્ટ્રીકટ લેવલે તૃતીય સ્થાને વિજેતા થયો હતો. સાથો સાથ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો હતો.

વિદ્યાર્થિનીઓ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી

શહેર યુવા ભાજપ દ્વારા મશાલ સરઘસ

નાગરિક બેંક દ્વારા પરિવારના રત્નોનું બહુમાન

અન્ડર-17 તરણમાં રાજ્યકક્ષાઅે પસંદગી

ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની કબડ્ડીમાં ઝળકી

જિલ્લાકક્ષાએ સોફટબોલમાં વિજેતા થયા

ચેસમાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો