તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | રાજકોટમોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા 7મી ઓગસ્ટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટમોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા 7મી ઓગસ્ટના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટમોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા 7મી ઓગસ્ટના રવિવારના મણિયાર હોલ ખાતે 25મી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. ડો.એસ.એન.ચૌહાણ, સત્સંગી સેવક મનસુખભાઇ પરમાર, કિશોરભાઇ ગોહેલ, હર્ષદભાઇ મકવાણા વગેરેના હસ્તે ધોરણ 1ના 140 તથા ધોરણ 4 થી 10ના વિદ્યાર્થીઓને કિટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં પોલીસ કમિશનર રાજકોટ અનુપમસિંઘ ગેહલોત વગેરે હાજર રહ્યા હતા.

મોચી સમાજનો 25મો સરસ્વતી સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો