તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • { રાજકોટ | લોહાણામહિલા પ્રગતિ મંડળ દ્વારા 17મી ઓગસ્ટના સાંજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | લોહાણામહિલા પ્રગતિ મંડળ દ્વારા 17મી ઓગસ્ટના સાંજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રાજકોટ | લોહાણામહિલા પ્રગતિ મંડળ દ્વારા 17મી ઓગસ્ટના સાંજે 5 થી 7 કરણપરા, કેસરિયા વાડીમાં તોલમોલ કે બોલ અને કંપની વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાશે. મંત્રી નિલમબેન કારિયા, ચેતનાબેન સવજિયાણી, સીમાબેન કુંડલિયા, દિપ્તીબેન કારિયા વગેરે જહેમત ઉઠાવશે.

{રાજકોટ | શ્રીજીસર્વે જ્ઞાતિ મેરેજ બ્યૂરો દ્વારા સમસ્ત રાજપૂત જ્ઞાતિના વેલસેટ અને રાજપૂત જ્ઞાતિના કુંવારા, વિધૂર, વિધવા, છૂટાછેડા વાળા યુવક યુવતીઓ માટે નિ:શુલ્ક પરિચય પસંદગી સંમેલન યોજાશે. વધુ માહિતી માટે મહેશ્વરી મેઇન રોડ, લુહાર જ્ઞાતિની વાડી સામે, દેવપરા, કોઠારિયા રોડ ખાતે સંપર્ક.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો