તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આવતી કાલથી ચોમાસાના મઘા નક્ષત્રનો આરંભ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતી કાલથી ચોમાસાના મઘા નક્ષત્રનો આરંભ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજસુધી વર્ષે ચોમાસામાં વરસાદની થોડી ખાધ રહી ગઇ છે ત્યારે ચોમાસામાં વરસાદ લાવનાર સૂર્યના દસ નક્ષત્રો મૃગશર્ષિ-આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષામાં એકંદરે ઠીક ઠીક વરસાદ થયો છે. હવે મઘા-પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની-હસ્ત-ચિત્રા-સ્વાતી આમ નક્ષત્રોના દિવસો બાકી છે. આમાં તા.16 ઓગસ્ટનાં રોજ સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે. જે તા.30 ઓગસ્ટ સુધી રહેશે. દેશી કહેવત છે કે ‘જો વરસે મઘા તો થાય ધાનના ઢગલા.

પ્રા.સુભાષભાઈ મહેતા જણાવે છે કે ખગોળ શાસ્ત્ર અનુસાર સૂર્યના આભાસી ભ્રમણ માર્ગને ‘ક્રાંતિવૃત્ત’ કહે છે. તેની લગભગ ઉપર મઘા નક્ષત્ર આવેલ છે. કોઈપણ નક્ષત્ર તારાના સૂર્યના માર્ગથી લંબ અંતરને ‘શર’ કહે છે. મઘા નક્ષત્ર જેને અંગ્રેજીમાં ‘રેગ્યુલસ’ કહે છે અને તેનો શરૂ 28 કળશ અને 56 વિકળા ઉત્તર તરકનો છે આથી ‘ક્રાંતિવૃત્ત’ ઉપર કહેવાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો