• Gujarati News
  • National
  • સુખરામનગરમાં 10 મહિલા સહિત 12 જુગાર રમતા ઝડપાયા

સુખરામનગરમાં 10 મહિલા સહિત 12 જુગાર રમતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરનાકોઠારિયા રોડ પરના સુખરામનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલી મંજુલા રણમલ જીલરિયા, ભાવના મનુ સોઢિયા, શિલ્પા વિપુલ સોઢિયા, સરોજ રમેશ બારૈયા, અવની રણજીત જેઠવા, દક્ષા દિનેશ ગોંડલિયા, કિરણ રાજેન્દ્ર ગોંડલિયા, જયોત્સના શૈલેષ કાપડી, જીજ્ઞેશ મનુ સોઢિયા, રણજીત ભૂપત જેઠવા, જનકબા જસુભા સરવૈયા અને બીના હરેશ જીલરિયાને ઝડપી લઇ રોકડા રૂ.17,800 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...