• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટજિલ્લા સરકારી શિક્ષણ સંઘ દ્વારા વર્ષ 2017 18 અને

રાજકોટ | રાજકોટજિલ્લા સરકારી શિક્ષણ સંઘ દ્વારા વર્ષ 2017-18 અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા સરકારી શિક્ષણ સંઘ દ્વારા વર્ષ 2017-18 અને વર્ષ 2018-19ના વર્ષ માટે પ્રમુખ અને મંત્રીની ચુંટણી જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ દ્વારા જાહેર કરાઇ હતી. જેમાં કરણસિંહજી હાઇસ્કૂલના શિક્ષક સિધ્ધરાજસિંહ ઝાલાની પ્રમુખ પદે બીન હરીફ વરણી કરાઇ હતી. એમ.બી.ઠોરીયા મંત્રી નિમાયા હતા. શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં આગાવી કામગીરી કરવાની બાહેધરી બન્ને હોદ્દેદારોએ આપી હતી.

જિલ્લા સરકારી શિક્ષણ સંઘના પ્રમુખ પદે

અન્ય સમાચારો પણ છે...