• Gujarati News
  • National
  • રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી, રાજકોટ કેળવણી મંડળ અને કેરિયર ગાઇડન્સ

રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી, રાજકોટ કેળવણી મંડળ અને કેરિયર ગાઇડન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી, રાજકોટ કેળવણી મંડળ અને કેરિયર ગાઇડન્સ એસોસિએશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસી અને જીપીએસસીના તાલીમ વર્ગ આગામી 1 એપ્રિલથી શરૂ થશે. વર્ગ સાંજે 4 કલાકે પાંધી લો કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ, કસ્તુરબા રોડ ખાતેથી રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓે પાંધી લો કોલેજ અને એસો.નો સંપર્ક સાધવો. સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જરૂરી માર્ગદર્શન વર્ગમાં અપાશે.

તાલીમ | શનિવારથી UPSC તથા GPSCના તાલીમ વર્ગ શરૂ

અન્ય સમાચારો પણ છે...