• Gujarati News
  • National
  • રાજકોટ | સિસ્ટરનિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ

રાજકોટ | સિસ્ટરનિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિસ્ટરનિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાર્મેન્ટ મેકિંગ દ્વારા 5થી 18 એપ્રિલ અંકોડીવર્કના તાલીમ વર્ગ યોજાશે. પેચ, પડદા, હેંગિંગ, મોબાઇલ કવર, વોટરબેગ,કવરની તાલીમ અપાશે. પ્રવેશ ફોર્મ માટે સિસ્ટર નિવેદિતા શિક્ષણ કેન્દ્ર, 3-બાલમુકુંદ પ્લોટ્સ, નિર્મળા રોડ ખાતે સાંજે 4 થી 7 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. તાલીમનું સ્થળ સિસ્ટર નિવેદિતા શિક્ષણ કેન્દ્ર રહેશે.

વર્ગ | ગાર્મેન્ટ મેકિંગ દ્વારા 5મીથી અંકોડીવર્કના તાલીમ ક્લાસ

અન્ય સમાચારો પણ છે...