• Gujarati News
  • National
  • રાજકોટ | સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા નિરંતર સમાજ

રાજકોટ | સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા નિરંતર સમાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્ટેટબેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા નિરંતર સમાજ સેવા બેંકિગના ઉપક્રમે શહેરની ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સંસ્થા વિશ્વનીડમને 19મી સપ્ટેમ્બરના સવારે 11 કલાકે એસબીઆઇના મેનેજિંગ ડિરેક્ટર અને આર.કે.અગ્રવાલના હસ્તે મારુતિ ઇકો સ્કૂલ વેન અર્પણ કરાશે. સમારોહમાં રાજકોટ મોડ્યુલના ડેપ્યુટી જનરલ મેનેજર્સ શામલાલ ગર્ગ, નવ નિયુક્ત વિકાસ ગોયલ, વિપીનભાઇ જૈન હાજર રહેશે.

એસબીઆઇ દ્વારા આજે ઇકો સ્કૂલ વેન અર્પણ

અન્ય સમાચારો પણ છે...