• Gujarati News
  • National
  • રાજકોટ | ઓખાથીદહેરાદૂન ટ્રેનને વીકમાં ત્રણ વખત ચલાવવા અથવા હરિદ્વાર

રાજકોટ | ઓખાથીદહેરાદૂન ટ્રેનને વીકમાં ત્રણ વખત ચલાવવા અથવા હરિદ્વાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓખાથીદહેરાદૂન ટ્રેનને વીકમાં ત્રણ વખત ચલાવવા અથવા હરિદ્વાર સુધી રિઝર્વેશન કોચ વધારી 24 ડબ્બાની કરવા અથવા પોરબંદર-દિલ્હી, સરાય રોહિલાને હરીદ્વાર સુધી લંબાવવા માટે ડી.આર.યુ.સી.સી.વેસ્ટર્ન રેલવે રાજકોટના સભ્ય હરિકૃષ્ણ જોષીએ વેસ્ટર્ન જનરલ મેનેજર વી.કે.અગ્રવાલને રજૂઆત કરી હતી.

ઓખા-દહેરાદૂન ટ્રેન શરૂ કરવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...