સિટી સ્પોર્ટસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી સ્પોર્ટસ

રાજકોટ | રમતગમતવિભાગ દ્વારા અન્ડર-17 ગોળાફેંક સ્પર્ધામાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી કારેટિયા ડેનિસે જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે રાજ્યકક્ષાએ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અન્ડર-19 ચક્રફેંકમાં કુંભાણી રૂત દ્વિતીય, બરછી ફેંકમાં મચ્છા વિરાજે તૃતીય સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત ક્રિષ્ના સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઝવેરી દેવે અન્ડર-17 ગોળાફેંક, ચક્રફેંક બન્નેમાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ક્રિષ્ના સ્કૂલનો વિદ્યાર્થી ગોળા, ચક્રફેંકમાં જિલ્લામાં પ્રથમ ક્રમે

અન્ય સમાચારો પણ છે...