• Gujarati News
  • National
  • રાજકોટ | સરગમલેડીઝ ક્લબ દ્વારા બહેનો માટે ગોપી રાસોત્સવનું 1

રાજકોટ | સરગમલેડીઝ ક્લબ દ્વારા બહેનો માટે ગોપી રાસોત્સવનું 1

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરગમલેડીઝ ક્લબ દ્વારા બહેનો માટે ગોપી રાસોત્સવનું 1 થી 10મી અોક્ટોબર સુધી ડી.એચ.કોલેજના મેદાનમાં આયોજન કરાયું છે. રાસોત્સવમાં જોડાવા ઇચ્છુકો માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ માટે સરગમ ક્લબ, યાજ્ઞિક રોડ, સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાથ મંદિર ચોક, સરગમ ભવન, જામટાવર રોડ, સરગમ લેડીઝ લાઇબ્રેરી, એવરેસ્ટ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે સંપર્ક સાધવા ગુણવંતભાઇ ડેલાવાળાએ બહેનોને તાકીદ કરી છે.

ઉજવણી | સરગમ ક્લબ દ્વારા ગોપીરાસનું 1 ઓક્ટો.થી આયોજન

અન્ય સમાચારો પણ છે...